Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સ્‍વિંગ સ્‍ટેટસમાં ટ્રમ્‍પથી આગળ ચાલી રહ્યા છે બિડેન : રોયટર્સ/ ઇપ્‍સોસ ઓપિનિયન પોલ્‍સ

વોશિંગ્‍ટન : રોયટર્સ/ ઇપ્‍સોસ ઓપિનિયન પોલ્‍સના અનુસાર રાષ્‍ટ્રપતિ પદના ડેમોક્રેટિક પ્રત્‍યાશી જો બિડને સ્‍વિંગ સ્‍ટેટસમાં અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પથી આગળ ચાલી રહ્યા છે. ફલોરિડાના પ્રતિભાગિયોમાં પ૦ ટકાએ બિડેન જયારે ૪૬ ટકાએ ટ્રમ્‍પને સમર્થન આપ્‍યુ મિશીગનમાં બિડેનને પર ટકા જયારે ૪ર ટકા પ્રતિભાગિયોએ ટ્રમ્‍પને સમર્થન કર્યુ નોર્થ કેરોલિના અને એરીઝોનામાં પણ બિડેન આગળ હતા.

(10:32 pm IST)