Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બિહારનો ચૂંટણી ચકરાવો : બિહારમાં મતદારોને કથિત રીતે પૈસા આપવાના આરોપમાં જેડીયુ ધારાસભ્‍યની ધરપકડ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણનાં મતદાન પહેલા મટિહાની (બેગુસંરાય) થી જેડીયુ ધારાસભ્‍ય નરેન્‍દ્રસિંહને કથિત રીતે મતદારોને પૈસા આપપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી સમર્થકો દ્વારા પ્રદર્શન પછી પોલીસએ એમને જામીન પર છોડયા બેગુસરાયએસ.પી. આકાશકુમારના મુતાબિક સિંહ વિરૂધ્‍ધ કેસ દાખલ થયો છે.

(11:32 pm IST)