Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગોવાની કોલેજના પ્રોફેસરને સસ્પેન્ડ કરવાનો મેનેજમેન્ટનો ઇન્કાર : એબીવીપી એ ફરીયાદ કરેલ

ગોવાની કે.બી.એમ. સલગાંગકર લો-કોલેજના પ્રોફેસર શિલ્પાસિંહને સસ્પેન્ડ કરવાની વાત કોલેજ મેનેજમેન્ટે ફગાવી દીધી છે.

રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર શિલ્પાસિંહના મામલે કોલેજના પ્રિન્સીપાલ શાબિર અલીએ જણાવેલ કે આ લો-કોલેજ છે નિયમોનું પાલન કરવું અમારી જવાબદારી છે. સિંહ ઉપર ધર્મ વિશેષ વિરૃધ્ધ નફરત ફેલાવતા વિચારોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

(11:57 pm IST)