Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

એલએસી પર ચીની સેનાની વધતી ગતિવિધિઓ સામે ભારતીય સેનાઓ સજ્જ: લદાખમાં કવાયત

પૂર્વ લદાખમાં ચીન સાથેની સરહદ પર મહાકાય લશ્કરી કવાયત શરૂ કરી

ભારતીય સેના અને એરફોર્સે ચીનને પોતાની સજ્જતાનો આકરો સંદેશ આપવા માટે પૂર્વ લદાખમાં ચીન સાથેની સરહદ પર મહાકાય લશ્કરી કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં દુશ્મનની હરોળીની પાછળ રહેલા પ્રદેશ પર કબજો જમાવવા પેરાટ્રુપર્સની કવાયત, તેમની સાથે આગળ વધતી ટેન્કો અને હેલિકોપ્ટર દ્વારા કરાતા હુમલાની પ્રેક્ટિસ કરાશે.

(12:35 pm IST)