Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હવે રાજ્ય સરકારોને વેટ ઘટાડવા મોદી સરકારની અપીલ: સંભવતઃ ભાજપ શાસિત રાજ્યો વેટ ઘટાડે તેવી શક્યતા: તો પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધુ ઘટશે

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપર પ્રતિ લીટર રૂ. ૫ અને રૂ. ૧૦ એકસાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ મોદી સરકારે દેશની અન્ય રાજ્ય સરકારોને પણ  પોતપોતાના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો વેટ ઘટાડવા અપીલ કરી છે.. જો રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં વેટ ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ હજી વધારે સસ્તા થશે. મોટાભાગે ભાજપ શાસિત રાજ્યો વેટ ઘટાડે તેવી શક્યતા છે ! જોકે હાલનો રોજિંદો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સતત ચાલુ જ રહે તેવી પૂરી શક્યતા છે.

(8:44 pm IST)