Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

શું રાજ્ય સરકારો પહેલા વેટ પર ઘટાડો નહોતો કરી સકતી? આજે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ - ડીઝલ પર કરાયેલ વેટ માં ઘટાડા બાદ, મોડી સાંજ થી વિવિઘ રાજ્યો વચ્ચે વેટ ઘટાડવા જાણે રેસ લાગી છે : હવે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી કાર્યાલયે જાહેરાત કરી છે કે રાજયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 12 રૂપિયાનો ઘટાડો થશે : જ્યારે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં ફક્ત પેટ્રોલ પરનો વેટ માત્ર 2 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની જાહેરાત કરી છે.

(12:21 am IST)