Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

શેરબજારમાં ભૂકંપ

મુંબઇઃ આજે શેરબજારમાં બ્લેક ફ્રાઇડેનો માહોલ જોવા મળ્યો છેઃ જબરદસ્ત પ્રોફીટ બુકીંગ વચ્ચે સેન્સેકસ અને નીફટીમાં કડાકો બોલી ગયો છેઃ બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૭૦૦ પોઇન્ટ ઘટીને ૫૭૭૬૪ અને નીફટી ૧૮૯ પોઇન્ટ ઘટીને ૧૭૨૧૨ ઉપર ટ્રેડ કરે છેઃ  આજે ફાર્મા-ઓટો-એફએમસીજી ડાઉનઃ એલ એન્ડ ટી  ૧૮૧૦, ટાટા સ્ટીલ ૧૧ર૩, ઇન્ડસ બેંક ૯પ૧, ઇન્ફોસીસ ૧૭પર, રેમકો ૪૭૦, રિલા ઇન્ફ્રા. ૮૦૯, યુનીકેમ રપ૩, રિલાયન્સ ર૪ર૪ પાવરગ્રીડ ર૦૯, ટેક મહિન્દ્ર ૧૬૦ર ઉપર છે.

(3:32 pm IST)