Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

હોય નહીં ! મોટાભાગના આરબ નેતાઓએ ઇઝરાયેલી અધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત કરતા નહીં, જ્યાં સુધી...

સૂત્રોએ કથિત રીતે હારેટ્ઝને જણાવ્યું હતું કે ઇઝરાયેલી અધિકારીઓ સાથે "પડદા પાછળની મંત્રણા" દરમિયાન સંખ્યાબંધ ગલ્ફ દેશો સહિત લગભગ દરેક આરબ નેતાઓએ, ઇઝરાયેલી અધિકારીઓને કહ્યું છે કે જ્યાં સુધી આતંકવાદી સંગઠનનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી હમાસ સાથેના યુદ્ધને સમાપ્ત નહિ કરશો. અનેક લોકો 'હમાસ'ને ઘરે આંગણામાં રહેલા દુશ્મન તરીકે જુવે છે.

 

 

(12:24 am IST)