Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ભાજપે તેલંગાણામાં પણ કરી કમાલ: 8 બેઠક પર આગળ

હૈદરાબાદ: ઈલેક્શન કમિશનની વેબસાઈટ અનુસાર, ટ્રેન્ડ અનુસાર, કોંગ્રેસ તેલંગાણામાં 65 સીટો પર આગળ છે. KCRની પાર્ટી BRSને 38 અને બીજેપીને 8 સીટો પર લીડ મળી રહી છે. AIMIMને 6 બેઠકો પર અને CPIને એક બેઠક પર લીડ મળી છે.

(2:49 pm IST)