Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના દાવેદારોનો પ્રચંડ વિજય

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજ, બાલકનાથ તેમજ દિયા કુમારી સામે કોંગ્રેસના ઉમેદવારોની હાર

> જયપુર: વસુંધરા રાજે- વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી જીત્યા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર રામલાલને હરાવ્યા હતા
બાબા બાલકનાથ- તિજારા વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બાબા બાલકનાથ જીત્યા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવ્યા હતા.
જયારે વિધાધર નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિયા કુમારી નો વિજય થયો છે.

(3:55 pm IST)