Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા: બપોરે ૪વાગ્યે

મધ્ય પ્રદેશ (૨૩૦/૨૩૦)

ભાજપ - ૧૫૭ ઉપર લીડ, ૧૦ જીત્યા

કોંગ્રેસ - ૫૯ ઉપર લીડ, ૩ જીત્યા,

અન્ય,: ૧ જીત્યા

 

છત્તીસગઢ (૯૦/૯૦)

ભાજપ - ૫૫ ઉપર આગળ

કોંગ્રેસ - ૩૩ બેઠકો

અન્ય:  ૨ બેઠક પર આગળ

કોઈ પરિણામ જાહેર નથી થયા

 

રાજસ્થાન (૧૯૯/૧૯૯)

ભાજપ - ૬૮ ઉપર આગળ, ૪૮ જીત્યા

કોંગ્રેસ - ૩૮ ઉપર આગળ, ૩૦ જીત્યા

અન્યો: ૮ ઉપર આગળ, ૭ જીત્યા

 

તેલંગાણા (૧૧૯/૧૧૯)

ભાજપ - ૯ બેઠકો ઉપર આગળ

કોંગ્રેસ - ૬૩ બેઠકો ઉપર આગળ

બીઆરાએસ - ૪૦ બેઠકો ઉપર આગળ

અસદુદ્દીનનો પક્ષ ૬ ઉપર આગળ

 કોઈ પરિણામ જાહેર નથી થયા

(4:30 pm IST)