Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મુંબઈ પછી હવે થાણેની શાળાઓ પણ બંધ: નવી મુંબઈ અને પુણે માટે કાલે નિર્ણય લેવાશે

મુંબઈ બાદ થાણેની શાળાઓ બંધ કરવામાં આવી છે કોરોનાનો સપાટી વધતા મુંબઈમાં ધોરણ 1 થી 8 ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી હવે નવી મુંબઈ અને પુણે માટે આવતી કાલે નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે.

(12:00 am IST)