Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઝારખંડમાં મિની લોકડાઉન લાગુ :ઝારખંડમાં 8 વાગ્યા પછી બજારો રહેશે બંધ: શૈક્ષણિક સંસ્થા,સ્ટેડિયમ, જીમ, પ્રાણીસંગ્રહાલય રહેશે બંધ

જાહેર કાર્યક્રમોમાં 100 લોકો રહી શકશે હાજર: સરકારી અને ખાનગી કચેરીમાં 50 ટકા સ્ટાફ : 15 જાન્યુઆરી સુધી નિયમો રહેશે લાગુ

નવી દિલ્હી : કોરોનાનો કહેર વધતા દેશના વધુ એક રાજ્યમાં મિની લોકડાઉન લાગુ કરાયું છે,

ઝારખંડમાં 8 વાગ્યા પછી બજારો  બંધ  રાખવા નિર્ણય લેવાયો છે આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ
સ્ટેડિયમ, જીમ, પ્રાણીસંગ્રહાલય પણ બંધ રખાશે ,ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં 100 લોકો હાજર રહી શકશે જયારે  સરકારી અને ખાનગી કચેરીમાં 50 ટકા સ્ટાફ  કામકાજ પર આવી શકશે, આ નિયમ  15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે

 

(10:55 pm IST)