Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પંજાબ દેવાળું ફૂંકવાની તૈયારીમાં : લોકોનો વિશ્વાસ પડી ભાંગ્યો : સિદ્ધુ સનસનાટી મચાવે છે

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ખળભળાટ મચાવી દીધો છે : પોતાના પક્ષની સરકાર ઉપર એક પછી એક પ્રહારો કરી રહ્યા છે : તેમણે કહ્યું છે કે પંજાબ નાદારીના આરે આવીને ઊભું છે : લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે.

(12:00 am IST)