Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિલ્હીમાં શનિ અને રવિ વીક ઍન્ડ કર્ફ્યુ લદાયોઃ ડે. સીઍમ મનીષ સીસોદીયાની જાહેરાત

ઝ઼ઝ઼પ્ખ્ઍ કોવિડના વધારાને રોકવા માટે દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો સિવાયના તમામ સરકારી અધિકારીઓ ઘરેથી કામ કરશે. ખાનગી ઓફિસોના ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશેં દિલ્હીના ડેપ્યુટી સીઍમ મનીષ સિસોદિયા

(2:12 pm IST)