Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

હિમાચલ પ્રદેશમાં ભારે હીમપાત

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઇ છે. ઠેર-ઠેર બરફના ગંજ ખડકાયા છે. લાહોલ સ્પીતીમાં આવેલ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટર્નલ અટલ ટર્નલમાં પણ બરફ જામી ગયો હતો. જાણે આખા પ્રદેશ ઉપર બરફની સફેદ ચાદર પથરાઇ ગઇ હોય તેવું દ્રશ્ય નજરે પડે છે.

(2:39 pm IST)