Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શિમલામાં વરસાદ ચાલુ: હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશઃ શિમલામાં અત્યારે સાંજે વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે ૨૮ કલાકમાં વધુ વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

(6:05 pm IST)