Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આવતા ૪૮ કલાકમાં સિમલા અને મંડી સહિત હિમાચલમાં વરસાદ અને હિમ વર્ષાની આગાહી

આગામી ૪૮ કલાકમાં કિન્નૌર, લાહૌલ-સ્પીતિ, કુલ્લુ, ચંબા, શિમલા, સિરમૌર, મંડીના ઊંચા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.  દરમિયાન આ વિસ્તારમાં તાપમાન પણ શૂન્યથી નીચે નોંધાયું હતું.  કીલોંગમાં લઘુત્તમ તાપમાન -૪.૦ ડિગ્રી સેલ્સિયસ હતું: -હિમાચલ પ્રદેશના હવામાન ખાતાના ચીફની જાહેરાત

(6:05 pm IST)