Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિલ્હીમાં તમામ ખાનગી હોસ્પિટલોને ૪૦% પથારીઓ કોરોના માટે અનામત રાખવા આદેશ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૫૦ બેડથી વધુ કેપેસિટી વાળી તમામ ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમને આદેશ આપ્યો છે કે તેમની હોસ્પિટલોમાં ઓછામાં ઓછી ૪૦ ટકા પથારીઓ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવી. ખુદ કેજરીવાલને પણ કોરોના વળગ્યો છે. દિલ્હીમાં ભયાનક ઝડપથી કોરોના વધી રહ્યો છે.

 

(8:09 pm IST)