Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

સત્યેન્દ્ર જૈનના પરિવારને મળશે આપ સાંસદ સંજયસિંહ

સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાને મળ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે

નવી  દિલ્હી: મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાને મળ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. આજે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં છે. પાર્ટીનો દરેક કાર્યકર તેમની સાથે મક્કમતાથી ઉભો છે. આજે હું સત્યેન્દ્ર જૈનના પરિવારને મળીશ. અમે સરમુખત્યારશાહી સરકાર સામે ઝૂકવાના નથી.

(12:39 am IST)