Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઇન્ડિયન અમેરિકન કિશોરી 11 વર્ષીય નતાશા પેરિએ વતન ભારતનું નામ રોશન કર્યું : વિશ્વના સૌથી વધુ તેજસ્વી સ્ટુડન્ટ્સમાં સ્થાન મેળવ્યું : 84 દેશોના 19 હજાર સ્ટુડન્ટ્સ વચ્ચેની ટેલન્ટ સર્ચમાં ઉત્કૃષ્ટ દેખાવ

ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન કિશોરી 11 વર્ષીય નતાશા પેરિએ વતન ભારતનું નામ રોશન કર્યું છે. 84 દેશોના 19 હજાર સ્ટુડન્ટ્સ વચ્ચેની ટેલન્ટ સર્ચમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી તેણે  વિશ્વના સૌથી વધુ તેજસ્વી સ્ટુડન્ટ્સમાં સ્થાન મેળવ્યું છે.

નતાશાએ કોલેજો દ્વારા લેવાતા સ્કોલરશીપ એસેસમેન્ટ ટેસ્ટ (SAT) અને અમેરિકન કોલેજ ટેસ્ટિંગ (ACT) માં અસાધારણ દેખાવ કરી જ્હોન હોપકિન્સનના તેજસ્વી છાત્રોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)