Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ટી-સીરીઝ કંપનીને છોડીને પોતાની કંપની શરૂ કરવાની વિનોદ ભાનુશાળીની જાહેરાતથી ફિલ્મ ઉદ્યોગમાં સોપો

ટી-સીરીઝ કંપનીનો પાયો ગણાતા વિનોદ ભાણુસાળીની અચાનક જ પોતાની કંપની શરૂ કરવા જાહેરાત

મુંબઈ :  ટી-સીરીઝ કંપનીનો પાયો ગણાતા વિનોદ ભાણુસાળીએ અચાનક જ પોતાની કંપની શરૂ કરવાની જાહેરાત કરી અને ટી-સીરીઝનો પલ્લુ છોડવાની વાત કરતાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સોપો પડી ગયો છે. આજે જે નામ છે આ કંપનીનુ તેમાં વિનોદ ભાણુસાળીની ખુબ મોટી ભૂમિકા રહેલી છે.

(12:20 pm IST)