Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કેરળમાં વધતા કોરોનાના કેસોએ ભારતની ચિંતા વધારી : દૈનિક સાજા થનારની સંખ્યા કરતા દૈનિક કેસોમાં વધારો : સૌથી વધુ કેરળમાં ૨૩,૬૭૬ કેસ નોંધાયા : ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ ઉપાડો લીધો ૬૦૦૫ નવા કેસ : રીકવરી રેટ ૯૭.૪%

તામિલનાડુમાં ૧૯૦૮ કેસ : કર્ણાટક ૧૬૭૪ કેસ : આંધ્રપ્રદેશ ૧૫૪૬ કેસ : પુણે ૧૦૯૭ કેસ : પશ્ચિમ બંગાળ ૭૨૯ કેસ : મુંબઈ ૨૮૮ કેસ : ચેન્નાઈ ૨૦૩ કેસ : જમ્મુ કાશ્મીર ૧૪૦ કેસ : પુડ્ડુચેરી ૭૩ કેસ : દિલ્હી ૫૦ કેસ : હરિયાણા ૨૬ કેસ : ગુજરાત ૧૭ કેસ : રાજસ્થાન ૧૧ કેસ : ચંદીગઢ ૫ કેસ : રાજકોટમાં ૦ કેસ : ઉત્તરપૂર્વના આસામમાં ૧૧૮૨ કેસ : મિઝોરમ ૭૪૮ કેસ : અરૂણાચલ પ્રદેશ ૩૧૯ કેસ : નાગાલેન્ડ ૬૮ કેસ

કેરળ         :  ૨૩,૬૭૬

મહારાષ્ટ્ર     :  ૬,૦૦૫

તમિલનાડુ   :  ૧,૯૦૮

કર્ણાટક       :  ૧,૬૭૪

આંધ્રપ્રદેશ    :  ૧,૫૪૬

ઓડિશા      :  ૧,૧૨૯

પુણે          :  ૧,૦૯૭

પશ્ચિમ બંગાળ   :        ૭૨૯

તેલંગણા     :  ૬૦૯

બેંગલોર      :  ૪૭૭

મુંબઈ        :  ૨૮૮

હિમાચલ પ્રદેશ  :        ૨૨૦

ચેન્નાઈ       :  ૨૦૩

છત્તીસગઢ    :  ૧૪૨

જમ્મુ કાશ્મીર :  ૧૪૦

ગોવા         :  ૧૦૧

હૈદરાબાદ     :  ૮૧

પુડુચેરી       :  ૭૩

ઉત્તરપ્રદેશ   :  ૬૨

બિહાર        :  ૬૦

કોલકાતા     :  ૫૯

દિલ્હી         :  ૫૦

ઉત્તરાખંડ     :  ૪૮

પંજાબ        :  ૪૨

હરિયાણા     :  ૨૬

ઝારખંડ       :  ૨૩

લક્ષદ્વીપ      :  ૧૯

મધ્યપ્રદેશ   :  ૧૮

ગુજરાત      :  ૧૭

ગુડગાંવ      :  ૧૨

રાજસ્થાન    :  ૧૧

લખનૌ       :  ૧૧

જયપુર       :  ૦૫

અમદાવાદ   :  ૦૫

ચંડીગઢ      :  ૦૫

સુરત         :  ૦૩

વડોદરા      :  ૦૨

રાજકોટ      :  ૦૦

ઉત્તર પૂર્વ

આસામ      :  ૧,૧૮૨

મણિપુર      :  ૭૫૩

મિઝોરમ     :  ૭૪૮

મેઘાલય     :  ૫૫૬

અરૂણાચલ પ્રદેશ :        ૩૧૯

સિક્કિમ       :  ૨૪૫

નાગાલેન્ડ    :  ૬૮

ન્યુઝ ફર્સ્ટ

વિશ્વભરમાં કોરોના રીટર્ન્સ

કોરોનાનો ક્રૂર પંજો ફેલાયો : ૨૪ કલાકમાં સૌથી વધુ અમેરીકામાં ૧,૦૪,૭૫૮ કેસ : ૬૬૬ લોકોનો કોરોનાએ ભોગ લીધો : ત્યારબાદ ભારતમાં કોરોના ભય ફેલાવે છે નવા ૪૨૬૨૫ કેસ, ૫૬૨ લોકોએ જીવ ગુમાવ્યા

અમેરીકામાં ૧,૪૬,૩૩૯ નવા કેસ નોંધાયા છે, જેમાં ફ્લોરિડાથી ૨ દિવસના બેકલોગનો સમાવેશ થાય છે, કારણ કે હોસ્પિટલમાં સંખ્યા વધી રહી છે

ઈરાનમાં ૩૯,૦૧૯ કેસ : ઈન્ડોનેશિયા ૩૩૯૦૦ કેસ : બ્રાઝીલ ૩૨૫૭૨ કેસ : બ્રાઝીલમાં કોરોનાનો કુલ આંક ૨ કરોડે પહોંચવા આવ્યો : ફ્રાન્સ ૨૬,૮૨૯ કેસ : રશિયા ૨૨૦૧૦ કેસ : યુકે ૨૧૬૯૧ કેસ : બેલ્જીયમ ૪૩૦૩ કેસ : કેનેડા ૨૧૭૭ કેસ : દક્ષિણ કોરીયા ૧૨૦૧ કેસ : સાઉદી અરેબીયા ૧૦૭૫ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૨૩ કેસ : ચીન ૯૦ કેસ અને હોંગકોંગ ૪ નવા કેસ

ભારતમાં કુલ વેકસીનેશન ૪૮,૫૨,૮૬,૫૭૦ થયુ : કુલ મૃત્યુઆંક ૪,૨૫,૭૫૭ : કુલ કોરોના ટેસ્ટ ૪૭,૩૧,૪૨,૩૦૭ : ઈઝરાયલમાં પેલો ડોઝ ૬૨.૨૯% લોકોને લાગી ચૂકયો છે : ત્યાં ત્રીજા ડોઝની શરૂઆત પણ થઈ ચૂકી છે તે ૦૧.૬૭% લોકોને લાગી ચૂકયો છે

અમેરીકા       :     ૧,૦૪,૭૫૮ નવા કેસ

ભારત         :     ૪૨,૬૨૫ નવા કેસ

ઈરાન         :     ૩૯,૦૧૯ નવા કેસ

ઇન્ડોનેશિયા   :     ૩૩,૯૦૦ નવા કેસ

બ્રાઝિલ        :     ૩૨,૫૭૨ નવા કેસ

ફ્રાન્સ          :     ૨૬,૮૨૯ નવા કેસ

રશિયા         :     ૨૨,૦૧૦ નવા કેસ

યુકે            :     ૨૧,૬૯૧ નવા કેસ

જાપાન        :     ૮,૩૩૨ નવા કેસ

ઇટાલી         :     ૪,૮૭૫ નવા કેસ

બેલ્જિયમ      :     ૪,૩૦૩ નવા કેસ

જર્મની         :     ૨,૫૪૮ નવા કેસ

કેનેડા          :     ૨,૧૭૭ નવા કેસ

યુએઈ         :     ૧,૫૪૮ નવા કેસ

દક્ષિણ કોરિયા  :     ૧,૨૦૧ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૦૭૫ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૨૨૩ નવા કેસ

ચીન           :     ૯૦ નવા કેસ

હોંગકોંગ       :     ૦૪ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૪૨,૬૨૫ કેસો

નવા મૃત્યુ     :     ૫૬૨

સાજા થયા     :     ૩૬,૬૬૮

કુલ કોરોના કેસો     :   ૩,૧૭,૬૯,૧૩૨

એકટીવ કેસો   :     ૪,૧૦,૩૫૩

કુલ સાજા થયા      :   ૩,૦૯,૩૩,૦૨૨

કુલ મૃત્યુ       :     ૪,૨૫,૭૫૭

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૮,૪૭,૫૧૮

કુલ ટેસ્ટ       :     ૪૭,૩૧,૪૨,૩૦૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૪૮,૫૨,૮૬,૫૭૦

૨૪ કલાકમાં   :     ૬૨,૫૩,૭૪૧

પેલો ડોઝ      :     ૫૦,૩૦,૩૧૬

બીજો ડોઝ     :     ૧૨,૨૩,૪૨૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૧,૦૪,૭૫૮

હોસ્પિટલમાં    :     ૫૫,૮૧૩

આઈસીયુમાં   :     ૧૩,૮૯૧

નવા મૃત્યુ     :     ૬૬૬

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૫૭.૮૫%

બીજો ડોઝ     :     ૪૯.૭૧%

ઈઝરાયલમાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૩,૧૪૮

હોસ્પિટલમાં    :     ૪૨૬

આઈસીયુમાં   :     ૫૭

નવા મૃત્યુ     :     ૦૮

ઈઝરાયલમાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૬૨.૨૯%

બીજો ડોઝ     :     ૫૭.૮૯%

ત્રીજો ડોઝ     :     ૦૧.૬૭%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૬૦,૪૯,૦૧૫ કેસો

ભારત       :    ૩,૧૭,૬૯,૧૩૨ કેસો

બ્રાઝીલ     :    ૧,૯૯,૮૬,૦૭૩ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:50 pm IST)