Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

બુલેટ ટ્રેન પ્રોજેકટ વિલંબમાં:સરકારે સંસદમાં કર્યો સ્વીકાર

નવી દિલ્હી : સરકારે આજે સંસદમાં સ્વીકાર્યુ કે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ વિલંબમાં પડયો છેઃ સરકારે આ પ્રોજેકટ પૂર્ણ કરવા કોઇ નવી ડેડ લાઇન આપી નથીઃ મહારાષ્ટ્રમાં ૪૩ર હેકટરમાંથી માત્ર રપ ટકા જ જમીન સંપાદન થયું છેઃ ગુજરાત-દમણ-દીવમાં ૯૬ ટકા સંપાદન કાર્ય થઇ ગયું છેઃ આમ કુલ પ્રોજેકટ માટે જેટલી જમીન જોઇએ તેના ૭પ ટકા સંપાદિત થઇ છે.

(4:00 pm IST)