Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઓક્ટોબર એન્ડ પહેલા નવા બેંક ખાતાઓ ખોલવા માટેના નિયમોનો અમલ કરવા રિઝર્વ બેંકની ગાઈડલાઈન

બેંકોમાં નવા ખાતા ખોલાવવા માટેની ગાઈડલાઈનનો અમલ કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સર્ક્યુલર બહાર પાડ્યો છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેના નવા રૂલ્સના અમલ માટે ઓક્ટોબરના અંત સુધીનો બેંકોને સમય આપ્યો છે. (ન્યુઝફર્સ્ટ)

(7:30 pm IST)