Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ટ્રેડરની ભુલથી વેચ્યા ચીની કંપનીના સંસ્થાપકના ૫૦ લાખ શેર ગજબની ઘટના

ચીની ઇલેકટ્રોનિકસ કંપની ટીસીએલ ટેકનોલોજી ગ્રુપના સંસ્થાપક લી ડોંગરોંગએ  કહ્યુ છે કે એક ટ્રેડરએ ભૂલથી સ્ટોક કોડ ટાઇપ કર્યા પછી ભુલથી એમના ૫૦ લાખ શેર વેચી નાખ્યા આના બે  કલાક પછી એમણે પર લાખ ડોલરમા શેરોની પુનખરીદ કરી ૨૧૦૦૦ ડોલરનો નફો કમાયા શેરોની જુના  ખરીદીનો નિર્ણય એમનો ખુદનો હતો.

(10:28 pm IST)