Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સીમાઓ સળગીઃ ચીનથી ટકરાવ વચ્ચે પાકિસ્તાન કરી શકે છે હુસ્સાહસા બંનેથી નિપટવા માટે તૈયારઃ સીડીએસ

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસા જનરલ બીપીન રાવતએ ચીન સાથે તનાવ પછી કહ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ સંકટથી નિપટવા તૈયાર રહેવુ જોઇએ રાવતએ કહ્યુ ભારતને ઉતરી અને પશ્ચિમ મોર્ચા પર એક સાથે કાર્યવાહીનો ખતરો છે.

એમણે બંને પડોસિયો સાથે નિપટવાની ભારતીય સેનાની ક્ષમતાની કદર કરી છે જો પાકિસ્તાન મોકાનો ફાયદો ઉઠાવી હુસ્સાહસ કરવાની કોશિષ કરશે તો એને ભારે કિંમત ચુકાવી પડશે. અને એનાથી નિપટવાની પર્યાપ્ત સાવધાનિયો  રાખી છે.  સીડીએસએ  કહ્યુ ભારત પરમાણુથી લઇ અર્ધ પરંપરાગત સર્વાધિક જટિલ ખતરા અને પડકારોનો સામનો કરી રહ્ય છે.

(10:32 pm IST)