Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સીઆરપીએફએ વધારે સંવેદનશીલ વિસ્તારોમાં સ્ટાફ દ્વારા સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

સીઆરપીએફએ નવા નિર્દેશ જારી કરતા વધારે સંવેદનશીલ વિસ્તારોમા સ્ટાફ દ્વારા ડેટા સ્ટોર અને રેકોર્ડ કરવામાં સમક્ષ સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો સીઆરસીએફએ કહ્યુ પ્રતિબંધ વગરના સ્માર્ટફોનનો વધારે ઉપયોગ સુરક્ષા માટે ખતરો બની શકે છે. વધુ સંવેદનશીલ વિસ્તારોમા રિયલ-ટાઇમમાં  ગોપનીય જાણકારી, પ્રોસેસિંગ, હેન્ડલિંગ અને ચર્ચાવાળા સ્થાન શામેલ છે.

(8:53 am IST)