Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ વિરૂધ્ધ બિનજામીન ધરપકડ વોરંટ જારી

પાકિસ્તાનની એક અદાલતએ વિદેશ મંત્રાલયના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ વિરૂધ્ધ ૩૪ વર્ષ જુના જમીનના મામલામા બીન જામીનલાયક ધરપકડ વોરંટ જારી કર્યુ છે મામલાની સુનાવણી દરમ્યાન પોલિસ નિરિક્ષકએ લાહોર અદાલતમાં ન્યાયાધિશને જણાવ્યુ કે શરીશ્રફ પોતાના નિવાસપર નથી.

શરીફ આ સમય લંડનમાં ઇલાજ કરાવી રહ્યા છે ૭૦ વર્ષીય શરીફ છ મહિનાથી વિદેશમાં છે એનએબી તરફથી વિશેષ અભિયોજક કુરેશીએ અદાલતને શરીફ વિરૂધ્ધ બિન જામીન લાયક ધરપકડ વોરંટ જારી કરવા કહ્યુ હતું

(11:19 pm IST)