Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નરેન્દ્રભાઈની હત્યાનું ષડયંત્ર? એનઆઈએ ને મળ્યા ધમકીપત્ર email, કિલ નરેન્દ્ર મોદી એવું લખાયેલું છે, સુરક્ષા એજન્સીઓ મેક્સિમમ એલર્ટ ઉપર: ભારત-ચીન સરહદે જબ્બર ટેન્શન, પૂર્વી લદાખમાં સરહદ ઉપર હજારો સૈનિકો અને ટેન્કો આમને-સામને, ચુસુલમાં સૈન્યનો ખડકલો: ભાવનગરમાં ડૂબી જતાં રાઈફલ શુટિંગના નેશનલ પ્લેયર અને તેના ભાઈના કરૂણ મૃત્યુ: કચ્છના ભચાઉમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાને દાખલ નહીં કરાતા મૃત્યુ: રાજકોટ જિલ્લા પંચાયતના ૧૫ સભ્યો હાલની બેઠક ઉપર ચૂંટણી નહીં લડી શકે

(1:49 pm IST)