Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સ્વીડનમાં કોરોનાની બીકે દંપતિએ પોતાના ૩ બાળકોને ૫ મહિનાથી રૂમમાં પુરી રાખ્યા

નવી દિલ્હી : કોરોનાની બીકથી સ્વીડનમાં એક દંપતિએ પોતાના ૩ બાળકોને લગભગ ૫ મહિનાથી રૂમમાં પુરી દીધા છે. બાળકોને બહાર આવતા રોકવા માટે રૂમના દરવાજા પર તાળુ લગાવી દીધું હતું બાળકોના વકીલ અનુસાર, આ દંપતિ સ્વીડીશ ભાષા જાણતું ન હોવાથી તેમણે પોતાના મુળ દેશના કોરોના સમાચારોનું અનુસરણ કર્યુ હતું.

(3:50 pm IST)