Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજકોટમાં કોરોનાનો હાહાકાર : નવો રેકોર્ડ સર્જાયો : બપોરે 45 કેસ અને સાંજે 49 સહિત કુલ અધધધ 94 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે આજે નવો રેકોર્ડ સર્જાયો છે આજે બપોરે 45 કેસ અને સાંજે 49 સહિત કુલ અધધધ 94 કેસ નોંધાયા છે

 રાજકોટ મનપાની સત્તાવાર યાદી મુજબ આજે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૪૯ (ઓગણપચાસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.  
રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા ૩૫૭૩ થઇ છે જેમાંથી 1625 સારવાર હેઠળ છે આજના 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(7:06 pm IST)