Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

માનવમાં માનવતા મરી પરવારી, ત્રણ વર્ષિય બાળકીનુ શબ ઉતરપ્રદેશમાં ખેતરમાંથી મળ્યુ બાળકીના માથા પર ઇજાના નિશાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેની પુષ્ટિ થઇ

લંખીમપુર ખીરી (ઉતરપ્રદેશ)માં ત્રણ વર્ષિય બાળકીનુ શબ એના ઘરથી લગભગ ૫૦૦ મીટર દૂર ખેતરમાંથી મળ્યુ પોલિસએ કહ્યુ પોસ્ટમોર્ટમ ીરપોર્ટમાં બાળકી સાથે રે થાની પુષ્ટિ થઇ છે બાળકીના પિતાએ પોતાના ગામના એક શખ્સ પર ઇર્ષાને લઇ એની પુત્રીનુ અપહરણ કરી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

(9:41 pm IST)