Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભડકાઉ ભાષણ આપવાવાળા બીજી પાર્ટિઓના નેતાઓનુ પણ અકાઉન્ટ પ્રતિબંધ કરે ફેસબુકઃ તેલંગાના બીજેપી ધારાસભ્ય ટી રાજા

તેલંગાનાના બીજેપી ધારાસભ્ય ટી રાજાએ કહ્યુ મને સૂચના મળી છે કે ફેસબુકએ મારા નામના બધા પેજ/અકાઉન્ટ હટાવી દીધા છે બીજી પાર્ટિયોના પણ ઘણા નેતા ભડકાઉ ભાષણ આપે છે. ફેસબુકએ એમના અકાઉન્ટ પણ પ્રતિબંધ કરવા જોઇએ ટી રાજાએ કહ્યુ છે કે તે પોતાના આધિકારીક અકાઉન્ટને ફરી ચાલુ કરવા માટે ફેસબુકને પત્ર લખશે.

(10:10 pm IST)