Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

' સત્તા પરિવર્તન થશે ':ધરપકડ પર સંજય સિંહના પિતાની આકરી પ્રતિક્રિયા

અમે કહ્યું હતું કે અમે તપાસમાં સહકાર આપીશું. મેં સંજયને કહ્યું છે કે ચિંતા ન કરો

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહની ધરપકડ પર સંજયસિંહના પિતાની પ્રતિક્રિયા આવી છે, તેઓએ કહ્યું હતું કે અમે કહ્યું હતું કે અમે તપાસમાં સહકાર આપીશું. મેં સંજયને કહ્યું છે કે ચિંતા ન કરો. મને લાગે છે કે તેમને ધરપકડ કરવા માટે કોઈ કારણ મળ્યું નથી પરંતુ ED અધિકારીઓને ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું, તેથી તેઓએ કર્યું. આની સકારાત્મક અસર થશે અને સત્તામાં પરિવર્તન થશે

 

(7:46 pm IST)