Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

સંજય સિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી આક્રમકઃ કાલે ભાજપના હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

સંજય સિંહની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આવતીકાલે સવારે 11 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર ખાતે મોટો વિરોધ પ્રદર્શન કરશે. AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.

   
(8:33 pm IST)