Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

અમદાવાદ આવીને નરેન્દ્રભાઈ સીધા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અત્યારે સાંજે ગુજરાતમાં આગમન: અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંઘીનગર ખાતે માતા હિરાબા ના આશીર્વાદ લેવા પહોંચ્યા: કાલે રાણીપ વિસ્તારની સ્કૂલના મતદાન મથક પર મતદાન કરશે.

(5:23 am IST)