Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત : 'ભારત જોડો યાત્રા' બાદ "હાથ સે હાથ જોડો યાત્રા" કરશે

ભારત જોડો યાત્રા 26મી જાન્યુઆરીએ શ્રીનગર પહોંચશે: 'હાથ સે હાથ જોડો યાત્રા'માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે

(7:41 pm IST)