Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૨૪ કલાકમાં છ હજાર આસપાસ નવા કોરોના કેસનો આંક કેરળમાં સતત જાળવી રખાયો

મહારાષ્ટ્રમાં પણ ૨૭૦૦ નવા કેસ નોંધાયા

દેશના મહત્વના શહેરોમાં પુણે ૮૧૬ નવા કેસ, મુંબઈ ૪૬૩, બેંગ્લોર ૨૬૩, દિલ્હી ૧૫૮, ચેન્નાઈ ૧૪૯, ગોવા ૭૯, જમ્મુ અને કાશ્મીર ૬૦, કોલકત્તા ૫૮, અમદાવાદ ૪૭, ભોપાલ ૩૮, જયપુર ૩૬, ઇન્દોર ૩૦, લખનઉ ૨૨ અને ચંડીગઢમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ નવા કોરોના કેસ નોંધાયા છે

કેરળ        :    ૬,૧૦૨

મહારાષ્ટ્ર    :    ૨,૭૩૬

પુણે         :    ૫૧૬

તામિલનાડુ :    ૪૯૪

કર્ણાટક      :    ૪૭૪

મુંબઈ       :    ૪૬૩

છત્તીસગઢ  :    ૩૭૩

ગુજરાત     :    ૨૭૫

બેંગ્લોર      :    ૨૬૩

ઉત્તરપ્રદેશ  :    ૨૨૧

પ. બંગાળ  :    ૨૦૬

પંજાબ      :    ૧૯૭

તેલંગણા    :    ૧૭૭

મધ્યપ્રદેશ  :    ૧૬૬

દિલ્હી       :    ૧૫૮

રાજસ્થાન   :    ૧૩૯

ઉત્તરાખંડ    :    ૧૦૩

ઓડીશા     :    ૮૭

આંધ્રપ્રદેશ  :    ૭૯

ગોવા       :    ૭૯

હરિયાણા    :    ૭૩

બિહાર       :    ૬૪

જમ્મુ કાશ્મીર    :        ૬૦

કોલકતા     :    ૫૮

ઝારખંડ     :    ૫૭

હિમાચલ પ્રદેશ  :        ૪૭

અમદાવાદ  :    ૪૭

પુડ્ડુચેરી      :    ૩૯

ભોપાલ     :    ૩૮

ઈન્દોર      :    ૩૦

લખનૌ      :    ૨૨

ચંદીગઢ     :    ૨૧

અમેરિકામાં સતત સવા લાખ કોરોના કેસ નોંધાયા, આઈસીયુમાં ૧૮,૦૦૦ અને ૩૭૦૦ નવા મૃત્યુ, એક જ દિવસમાં ૧૭ લાખને કોવિડ વેકસીન આપી

અન્ય દેશોમાં બ્રાઝિલમાં ૫૭૦૦૦, સ્પેનમાં ૨૯૦૦૦, ઇંગ્લેન્ડમાં ૨૦,૦૦૦, રશિયામાં ૧૬૦૦૦, ઈટલી ૧૩૦૦૦, જર્મનીમાં ૧૩૦૦૦ નવા કેસ નોંધાયાઃ યુનાઇટેડ આરબ અમીરાતમાં સતત ૩ હજાર ઉપર નવા કેસોઃ હોંગકોંગ ૨૦, ચીન ૨૦ અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ નવા કેસ નોંધાયા

અમેરીકા      :   ૧,૨૩,૯૦૭ નવા કેસો

બ્રાઝીલ       :   ૫૭,૮૪૮ નવા કેસો

સ્પેન          :   ૨૯,૯૬૦ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૨૦,૬૩૪ નવા કેસો

રશિયા        :   ૧૬,૭૧૪ નવા કેસો

ઈટલી         :   ૧૩,૯૫૯ નવા કેસો

જર્મની        :   ૧૨,૯૮૯ નવા કેસો

ભારત         :   ૧૨,૪૦૮ નવા કેસો

કેનેડા         :   ૪,૦૮૩ નવા કેસો

યુએઈ         :   ૩,૨૪૯ નવા કેસો

બેલ્જીયમ     :   ૩,૧૨૪ નવા કેસો

જાપાન        :   ૨,૫૯૩ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૫૧ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૦૩ નવા કેસો

હોંગકોંગ      :   ૨૨ નવા કેસ

ચીન          :   ૨૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૯ કેસ

ભારતમાં નવા ૧૨ હજાર કેસ, ૧૨૦ મૃત્યુ અને ૧૬ હજાર આસપાસ સાજા થયા

નવા કેસો      :    ૧૨,૪૦૮ કેસો

નવા મૃત્યુ     :    ૧૨૦

સાજા થયા     :    ૧૫,૮૫૩

કુલ કોરોના કેસો    :     ૧,૦૮,૦૨,૮૯૧

એકટીવ કેસો   :    ૧,૫૧,૪૬૦

કુલ સાજા થયા     :     ૧,૦૪,૯૬,૩૦૮

કુલ મૃત્યુ       :    ૧,૫૪,૮૨૩

કુલ વેકસીનેશન    :     ૪૯,૫૯,૪૪૫

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૧૫,૭૭૬

કુલ ટેસ્ટ       :    ૧૯,૯૯,૩૧,૭૯૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૭૨,૭૩,૮૯૦ કેસો

ભારત       :     ૧,૦૮,૦૨,૫૯૧ કેસો

બ્રાઝીલ     :     ૯૩,૯૭,૭૬૯ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૧,૨૩,૯૦૭

પોઝીટીવીટી રેટ   :      ૭.૪%

હોસ્પિટલમાં :     ૮૮,૬૬૮

આઈસીયુમાં :     ૧૭,૯૧૮

નવા મૃત્યુ   :     ૩,૭૦૫

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૨૯.૩ મિલિયન

બીજો ડોઝ  :     ૭.૪ મિલિયન

યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૨૦,૬૩૪

હોસ્પિટલમાં :     ૨૯,૪૧૫

આઈસીયુમાં :     ૩,૫૭૯

નવા મૃત્યુ   :     ૯૧૫

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૧૦.૫ મિલિયન

બીજો ડોઝ  :     ૫,૦૨,૦૦૦

(3:09 pm IST)