Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગોળી ચલાવ... ગોળી ચલાવ : ગેટ ખોલો નહીંતર તોડી દેશુ

લાલ કિલ્લાનો વધુ એક વીડીયો : પ્રદર્શનકારીઓ બોલતા હતા

નવી દિલ્હી, તા. પ :  ર૬ જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા ઉપર થયેલ હિંસાનો વધુ એક વિડીયોમાં પ્રદર્શનકારીઓ પાસે હથીયારો હતા. તેઓ સતત હથીયારોની વાત કરતા હતા ઉપરાંત ગેટ તોડવા અંગે પણ આ વિડીયોમાં વાતો થતી હતી. ઉપરાંત ગોળી પણ છોડવામાં આવેલ. જેમાં એકને ગોળી લાગેલ.

(3:52 pm IST)