Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હરિદ્વારની ૩ હજારથી વધુ હોટલોમાં કોવીડ કેર સેન્ટરનું માર્કીંગઃ બુકીંગમાં મુશ્કેલી

હરિદ્વાર : કુંભ ને લઇને કેન્દ્રની એસઓપી થી શ્રધ્ધાળુઓ અને હોટલ માલીકો અસમંજસમાં મુકાયા છે. જીલ્લાની ૩ હજાર હોટલો કોવીડ કેર સેન્ટર માટે માર્કીગ કરાઇ છે. કુલ ૧૦ હજાર જેટલા બેડ આવેલા છે આ હોટલોમાં તેવામાં હોટલ માલીકોમાં મુંઝવણ ઉભી થઇ છે કે બુકીંગ લેવું કે નહીં. જીલ્લા અધિકારીએ જણાવેલ કે ૧૧, ૧૬ અને ર૭ ફેબ્રુઆરીના સ્નાન તૈયારીઓ કરાઇ છે. જરૂર પડયે નોટીસ આપી હોટલોનું અધીગ્રહણ કરાશે.

(3:53 pm IST)