Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજસ્થાનમાં કમોસમી વરસાદ: જયપુર, ભરતપુર વિભાગમાં ગાજવીજ સાથે મેઘરાજા મંડાયા :

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં રાજસ્થાનમાં ઘણા સ્થળોએ હળવા વરસાદ થયો. જયપુર, ભરતપુર વિભાગમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો હવે પશ્ચિમી ડિસ્ટર્બન્સની અસર પુરી થઈ છે અને આગામી પ દિવસ સુધી હવામાન શુષ્ક, ધુમ્મસવાળું રહેશે

(9:26 pm IST)