કેરળ : ૨૩,૬૭૬
મહારાષ્ટ્ર : ૬,૦૦૫
તમિલનાડુ : ૧,૯૦૮
કર્ણાટક : ૧,૬૭૪
આંધ્રપ્રદેશ : ૧,૫૪૬
ઓડિશા : ૧,૧૨૯
પુણે : ૧,૦૯૭
પશ્ચિમ બંગાળ : ૭૨૯
તેલંગણા : ૬૦૯
બેંગલોર : ૪૭૭
મુંબઈ : ૨૮૮
હિમાચલ પ્રદેશ : ૨૨૦
ચેન્નાઈ : ૨૦૩
છત્તીસગઢ : ૧૪૨
જમ્મુ કાશ્મીર : ૧૪૦
ગોવા : ૧૦૧
હૈદરાબાદ : ૮૧
પુડુચેરી : ૭૩
ઉત્તરપ્રદેશ : ૬૨
બિહાર : ૬૦
કોલકાતા : ૫૯
દિલ્હી : ૫૦
ઉત્તરાખંડ : ૪૮
પંજાબ : ૪૨
હરિયાણા : ૨૬
ઝારખંડ : ૨૩
લક્ષદ્વીપ : ૧૯
મધ્યપ્રદેશ : ૧૮
ગુજરાત : ૧૭
ગુડગાંવ : ૧૨
રાજસ્થાન : ૧૧
લખનૌ : ૧૧
જયપુર : ૦૫
અમદાવાદ : ૦૫
ચંડીગઢ : ૦૫
સુરત : ૦૩
વડોદરા : ૦૨
રાજકોટ : ૦૦
ઉત્તર પૂર્વ
આસામ : ૧,૧૮૨
મણિપુર : ૭૫૩
મિઝોરમ : ૭૪૮
મેઘાલય : ૫૫૬
અરૂણાચલ પ્રદેશ : ૩૧૯
સિક્કિમ : ૨૪૫
નાગાલેન્ડ : ૬૮
ન્યુઝ ફર્સ્ટ
વિશ્વભરમાં કોરોના રીટર્ન્સ
કોરોનાનો ક્રૂર પંજો ફેલાયો : ૨૪ કલાકમાં સૌથી વધુ અમેરીકામાં ૧,૦૪,૭૫૮ કેસ : ૬૬૬ લોકોનો કોરોનાએ ભોગ લીધો : ત્યારબાદ ભારતમાં કોરોના ભય ફેલાવે છે નવા ૪૨૬૨૫ કેસ, ૫૬૨ લોકોએ જીવ ગુમાવ્યા
અમેરીકામાં ૧,૪૬,૩૩૯ નવા કેસ નોંધાયા છે, જેમાં ફ્લોરિડાથી ૨ દિવસના બેકલોગનો સમાવેશ થાય છે, કારણ કે હોસ્પિટલમાં સંખ્યા વધી રહી છે
ઈરાનમાં ૩૯,૦૧૯ કેસ : ઈન્ડોનેશિયા ૩૩૯૦૦ કેસ : બ્રાઝીલ ૩૨૫૭૨ કેસ : બ્રાઝીલમાં કોરોનાનો કુલ આંક ૨ કરોડે પહોંચવા આવ્યો : ફ્રાન્સ ૨૬,૮૨૯ કેસ : રશિયા ૨૨૦૧૦ કેસ : યુકે ૨૧૬૯૧ કેસ : બેલ્જીયમ ૪૩૦૩ કેસ : કેનેડા ૨૧૭૭ કેસ : દક્ષિણ કોરીયા ૧૨૦૧ કેસ : સાઉદી અરેબીયા ૧૦૭૫ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૨૩ કેસ : ચીન ૯૦ કેસ અને હોંગકોંગ ૪ નવા કેસ
ભારતમાં કુલ વેકસીનેશન ૪૮,૫૨,૮૬,૫૭૦ થયુ : કુલ મૃત્યુઆંક ૪,૨૫,૭૫૭ : કુલ કોરોના ટેસ્ટ ૪૭,૩૧,૪૨,૩૦૭ : ઈઝરાયલમાં પેલો ડોઝ ૬૨.૨૯% લોકોને લાગી ચૂકયો છે : ત્યાં ત્રીજા ડોઝની શરૂઆત પણ થઈ ચૂકી છે તે ૦૧.૬૭% લોકોને લાગી ચૂકયો છે
અમેરીકા : ૧,૦૪,૭૫૮ નવા કેસ
ભારત : ૪૨,૬૨૫ નવા કેસ
ઈરાન : ૩૯,૦૧૯ નવા કેસ
ઇન્ડોનેશિયા : ૩૩,૯૦૦ નવા કેસ
બ્રાઝિલ : ૩૨,૫૭૨ નવા કેસ
ફ્રાન્સ : ૨૬,૮૨૯ નવા કેસ
રશિયા : ૨૨,૦૧૦ નવા કેસ
યુકે : ૨૧,૬૯૧ નવા કેસ
જાપાન : ૮,૩૩૨ નવા કેસ
ઇટાલી : ૪,૮૭૫ નવા કેસ
બેલ્જિયમ : ૪,૩૦૩ નવા કેસ
જર્મની : ૨,૫૪૮ નવા કેસ
કેનેડા : ૨,૧૭૭ નવા કેસ
યુએઈ : ૧,૫૪૮ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૧,૨૦૧ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૦૭૫ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૨૨૩ નવા કેસ
ચીન : ૯૦ નવા કેસ
હોંગકોંગ : ૦૪ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા
નવા કેસો : ૪૨,૬૨૫ કેસો
નવા મૃત્યુ : ૫૬૨
સાજા થયા : ૩૬,૬૬૮
કુલ કોરોના કેસો : ૩,૧૭,૬૯,૧૩૨
એકટીવ કેસો : ૪,૧૦,૩૫૩
કુલ સાજા થયા : ૩,૦૯,૩૩,૦૨૨
કુલ મૃત્યુ : ૪,૨૫,૭૫૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૮,૪૭,૫૧૮
કુલ ટેસ્ટ : ૪૭,૩૧,૪૨,૩૦૭
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૪૮,૫૨,૮૬,૫૭૦
૨૪ કલાકમાં : ૬૨,૫૩,૭૪૧
પેલો ડોઝ : ૫૦,૩૦,૩૧૬
બીજો ડોઝ : ૧૨,૨૩,૪૨૫
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧,૦૪,૭૫૮
હોસ્પિટલમાં : ૫૫,૮૧૩
આઈસીયુમાં : ૧૩,૮૯૧
નવા મૃત્યુ : ૬૬૬
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૫૭.૮૫%
બીજો ડોઝ : ૪૯.૭૧%
ઈઝરાયલમાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૩,૧૪૮
હોસ્પિટલમાં : ૪૨૬
આઈસીયુમાં : ૫૭
નવા મૃત્યુ : ૦૮
ઈઝરાયલમાં વેકસીનેશન
પેલો ડોઝ : ૬૨.૨૯%
બીજો ડોઝ : ૫૭.૮૯%
ત્રીજો ડોઝ : ૦૧.૬૭%
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૬૦,૪૯,૦૧૫ કેસો
ભારત : ૩,૧૭,૬૯,૧૩૨ કેસો
બ્રાઝીલ : ૧,૯૯,૮૬,૦૭૩ કેસો
ન્યુઝ ફર્સ્ટ