Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

૯ ઓગસ્ટે રાહુલ ગાંધી શ્રીનગર ની મુલાકાતે

નવમી ઓગસ્ટે કોંગ્રેસના સાંસદ અને અગ્રીમ હરોળના નેતા શ્રી રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરમાં શ્રીનગરની મુલાકાત લેશે અને પક્ષના  કાર્યકરોને મળશે તેમ જાણવા મળે છે..

 

(4:18 pm IST)