Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કેરળમાં આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાસ: કાશ્મીર અને કર્ણાટકમાંથી ચારની ધરપકડ

કેરળ આઈએસઆઈએસ મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દરોડાઓ પાડીને જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા અને શ્રીનગરમાંથી બે શખ્સોની અને કર્ણાટકના બેંગાલુરુ અને મેંગાલુરુમાંથી બે લોકોની ધરપકડ કર્યાનું જાણવા મળે છે.

(12:00 am IST)