Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

દિલ્હીમાં માહિતી પ્રસારણ મંત્રીને શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

જૂનાગઢ : કેન્દ્ર સરકારના રમત ગમત યુવા બાબતો અને માહિતી પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ ઠાકુરજીને તેમની નવી સોપણી માટે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:44 am IST)