Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

દેશમાં ફરી કોરોનાનો ખતરો

દેશમાં બીજી લહેરનું સંકટ યથાવત : કેરળમાં સૌથી વધુ ૨૨૪૧૪ કેસ તો ૧૦૮ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો

દેશમાં ડેથરેટ ૧.૩૪%, રીકવરીરેટ ૯૭%થી વધુ તેમજ એકટીવ કેસ ૧.૨૯% અને પોઝીટીવીરીટી રેટ ૩%થી ઓછો : કેરળ બાદ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારો ૬૧૨૬ કેસ : આંધ્રપ્રદેશ ૨૪૪૨ કેસ : કર્ણાટક ૧૭૬૯ કેસ : પુણે ૧૦૧૪ કેસ : મુંબઈ ૩૬૩ કેસ : જમ્મુ કાશ્મીર ૧૪૯ કેસ : પંજાબ ૬૨ કેસ : હરિયાણા ૨૭ કેસ : ગુજરાત ૧૫ કેસ : સુરત ૨ કેસ તેમજ ઉત્તર પૂર્વના આસામમાં ૧૦૬૫ કેસ : મિઝોરમ ૮૫૫ કેસ : મેઘાલય ૫૨૧ કેસ : અરૂણાચ પ્રદેશ ૩૧૯ કેસ : નાગાલેન્ડ ૧૪૫ કેસ

કેરળ        :    ૨૨,૪૧૪

મહારાષ્ટ્ર    :    ૬,૧૨૬

આંધ્રપ્રદેશ  :    ૨,૪૪૨

તમિલનાડુ  :    ૧,૯૪૯

કર્ણાટક      :    ૧,૭૬૯

ઓડિશા     :    ૧,૩૧૫

પુણે         :    ૧,૦૧૪

પશ્ચિમ બંગાળ   :        ૮૨૬

તેલંગણા    :    ૬૨૩

બેંગ્લોર      :    ૪૧૧

મુંબઈ       :    ૩૬૩

હિમાચલ પ્રદેશ  :        ૨૪૩

ચેન્નઈ       :    ૧૮૯

જમ્મુ કાશ્મીર    :        ૧૪૯

છત્તીસગઢ  :    ૧૩૫

પુડુચેરી     :    ૧૨૦

ગોવા       :    ૧૧૦

કોલકાતા    :    ૭૭

હૈદરાબાદ   :    ૭૭

દિલ્હી       :    ૬૭

પંજાબ      :    ૬૨

ઉત્તર પ્રદેશ :    ૬૧

બિહાર       :    ૪૬

ઉત્તરાખંડ    :    ૩૭

ઝારખંડ     :    ૩૦

મધ્યપ્રદેશ  :    ૨૮

હરિયાણા    :    ૨૭

રાજસ્થાન   :    ૧૮

લખનૌ      :    ૧૭

ગુજરાત     :    ૧૫

ગુડગાંવ     :    ૦૯

જયપુર      :    ૦૪

વડોદરા     :    ૦૪

અમદાવાદ  :    ૦૩

સુરત       :    ૦૨

રાજકોટ     :    ૦૦

ઉત્તર પૂર્વ

આસામ     :    ૧,૦૬૫

મિઝોરમ    :    ૮૫૫

મણિપુર     :    ૭૬૫

મેઘાલય    :    ૫૨૧

અરૂણાચલ પ્રદેશ :        ૩૧૯

નાગાલેન્ડ   :    ૧૪૫

વિશ્વમાં એક જ અઠવાડીયામાં ૪૦ લાખ નવા કેસો

અમેરીકામાં કોરોનાની ત્રીજી લહેરનું ઘાતક સ્વરૂપ : ૨૪ કલાકમાં ૧,૨૩,૬૮૮ નવા કેસ, ૬૩૨ લોકોએ જીવ ગુમાવ્યો : ભારતમાં કોરોનાનો ઉપાડો યથાવત : નવા ૪૨૯૮૨ કેસ : તથા એકટીવ કેસો પણ ૪,૨૬,૨૯૦એ પહોંચ્યા

વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ હાહાકાર મચાવે છે : બ્રાઝીલમાં પણ ૪૦૪૬૦ નવા કેસો : ઈરાન ૩૯૩૫૭ નવા કેસો : ઈન્ડોનેશિયા ૩૬,૮૬૭ નવા કેસો : યુકે ૨૯૩૧૨ નવા કેસો : રશિયા ૨૨૫૮૯ કેસો : જાપાન ૧૨૦૭૬ નવા કેસો : દક્ષિણ કોરીયા ૧૭૨૩ નવા કેસો : યુએઈ ૧૫૧૯ નવા કેસો : સાઉદી અરેબીયા ૧૦૪૩ કેસો : કેનેડા ૯૫૫ કેસો : ઓસ્ટ્રેલિયા ૨૫૩ કેસો : ચીનના કેટલાક શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા શહેર સીલ કરાયુ : તથા આખા ચીનમાં હાઈએલર્ટ નવા ૯૬ કેસ

ભારતમાં કોરોના કેસની સામે સાજા થનારની સંખ્યામાં ઘટાડો : ૪૧૭૨૬ લોકો સાજા થયા : કુલ મૃત્યુઆંક ૪,૧૧,૦૭૬ : ૨૪ કલાકમાં ૧૬,૬૪,૦૩૦ લોકોના કોરોના ટેસ્ટ થયો : કુલ ટેસ્ટ ૪૭,૪૮,૯૩,૩૬૩ થયા

યુએસએ       :    ૧,૨૩,૬૮૮ નવા કેસો

ભારત         :    ૪૨,૯૮૨ નવા કેસ

બ્રાઝિલ        :    ૪૦,૪૬૦ નવા કેસ

ઈરાન         :    ૩૯,૩૫૭ નવા કેસો

ઇન્ડોનેશિયા   :    ૩૬,૮૬૭ નવા કેસો

યુકે            :    ૨૯,૩૧૨ નવા કેસો

ફ્રાન્સ          :    ૨૮,૭૮૪ નવા કેસો

રશિયા        :    ૨૨,૫૮૯ નવા કેસો

જાપાન        :    ૧૨,૦૭૬ નવા કેસો

ઇટાલી         :    ૬,૫૯૬ નવા કેસો

જર્મની        :    ૩,૬૫૫ નવા કેસો

બેલ્જિયમ     :    ૧,૭૪૦ નવા કેસો

દક્ષિણ કોરિયા :    ૧,૭૨૩ નવા કેસો

યુએઈ         :    ૧,૫૧૯ નવા કેસ

સાઉદી અરેબિયા    :     ૧,૦૪૩ નવા કેસો

કેનેડા          :    ૯૫૫ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :    ૨૫૩ નવા કેસો

ચીન          :    ૯૬ નવા કેસો

હોંગકોંગ       :    ૦૨ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૫૩૩ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૪૨,૯૮૨ કેસો

નવા મૃત્યુ     :    ૫૩૩

સાજા થયા     :    ૪૧,૭૨૬

કુલ કોરોના કેસો    :     ૩,૧૮,૧૨,૧૧૪

એકટીવ કેસો   :    ૪,૨૬,૨૯૦

કુલ સાજા થયા     :     ૩,૦૯,૭૪,૭૪૮

કુલ મૃત્યુ       :    ૪,૧૧,૦૭૬

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૬,૬૪,૦૩૦

કુલ ટેસ્ટ       :    ૪૭,૪૮,૯૩,૩૬૩

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૨૩,૬૮૮

હોસ્પિટલમાં    :     ૫૮,૫૩૭

આઈસીયુમાં   :     ૧૪,૫૧૭

નવા મૃત્યુ     :     ૬૩૨

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૫૮.૦૦%

બીજો ડોઝ     :     ૪૯.૭૮%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૬૧,૭૬,૪૪૫ કેસો

ભારત       :     ૩,૧૮,૧૨,૧૧૪ કેસો

બ્રાઝીલ     :     ૨,૦૦,૨૬,૫૩૩ કેસો

(3:27 pm IST)