Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

એન્જી, વિભાગમાં કાર્યરત કર્મચારીઓની 30 વર્ષની ફરજ અથવા 55 વર્ષ પૂર્ણ થયા હોય તેની મોકલો યાદી : ઉત્તર રેલવે લખ્યો પત્ર

ગ્રેડ પે 1900, 2000, 2400 અને 2800 માં કામ કરતા તમામની યાદી બે દિવસમાં મોકલવા તાકીદ

નવી દિલ્હી : અસક્ષમ કર્મચારીઓને વહેલા નિવૃત કરવાની કેન્દ્ર સરકારની વિચારણા વચ્ચે ઉત્તર રેલવેએ એન્જી, વિભાગમાં કાર્યરત કર્મચારીઓની 30 વર્ષની ફરજ અથવા 55 વર્ષ પૂર્ણ થયા હોય તેવા કમર્ચારીઓની યાદી મોકલવા પત્ર લખ્યો છે પત્રમાં ગ્રેડ પે 1900, 2000, 2400 અને 2800 માં કામ કરતા તમામની યાદી બે દિવસમાં મોકલવા તાકીદ પણ કરાઈ છે

 

(12:00 am IST)