Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ટ્રમ્પ પર ચીન પ્રત્યે કમજોર નીતિ રાખવાનો આરોપ: સતામા આવશું તો તિબેટમા માનવાધિકાર ઉલ્લંઘન કરવાવાળા ચીની અધિકરીયો પર પ્રતિબંધ લગાવશુ અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડનની સટાસટી

અમેરિકી ડેમોક્રેટીક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના .મેદવાર જો બિડનએ કહ્યુ છે કે જો તે સતામાં આવશે તો એમનુ પ્રશાસન તિબેટમા માનવાધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર ચીની અધિકરીઓ ર પ્રતિબંધ લગાવશે બિડનએ કહ્યુ તે રાષ્ટ્રતિ બનવા પર દલાઇ લામાથી મુલાકાત કરશે અને તિબેટ મામલા માટે એક નવુ  વિશેષ સમન્વયક નિયુકત કરશે બિડનએ ટ્રમ્પ પર ચીન પ્રત્યે કમજોર નીતિ રાખવાનોઆરોપ લગાવ્યો.

(12:00 am IST)