Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઉતર પ્રદેશમાં નેશનલ હાઇવે પર હોટલમં સેકસ રેકેટનો ભંડાફોડઃ ૪ છોકરીઓ અને પાંચ યુવકની ધરપકડ

ઉતરપ્રદેશ પોલીસએ મથુરામાં નેશનલ હાઇવે ર હોટલમા છાપામારી કરી દરોડો પાડી આંતરરાજય સેકસ રેકેટનો ભંડાફોડ કર્યો અને ૪ છોકરીઓ અને પાંચ યુવકોની ધરપકડ કરી પોલીસએ કહ્યુ આગરા-મથુરા અને હાથરસથી લાવવામા આવેલ યુવતિઓની મોજુદગીની જાણકારી મળ્યા પછી દરોડો ાડવામા આવ્યો જયારે દેહ-વ્યાપાર અડ્ડાનો સંચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો.

(12:00 am IST)